ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ખાતે સીનીયર સીટીઝન મંડળોનું સંમેલન યોજાયું

વડોદરાઃ સીનીયર સીટીઝન મંડળોના બનેલા સંગઠન એજ કેર ફેડરેશનનું 15મું વાર્ષિક સંમેલન યોજાયું. આ સંમેલનમાં 700થી વધુ વરિષ્ઠ નાગરિકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. 15માં વાર્ષિક સંમેલનમાં પેન્શનરો માટેના પડતર પ્રશ્નો તેમજ તેમને જરૂરીયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 12:59 PM IST

વડોદરા ખાતે વિવિધ સીનીયર સીટીઝન મંડળોના સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. આ 15માં વાર્ષિક સંમેલનમાં વડોદરા શહેરના 40 જેટલા સિનીયર સિટીઝન મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનમાં સીનીયર સીટીઝનોનેઉદ્ભવતાપ્રશ્નો તેમજ તેમની માગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે એકી અવાજે અનુમોદન આપવામાંઆવ્યું હતું.

સીનીયર સીટીઝન મંડળોનું સંમેલન

એસટી બસમાં સુવિધા, તાજ મંડળોને સરકારી સહાય મળે તેમાટે જરૂરી રજુઆતનોઠરાવ કરવામાં આવ્યો હતો. તમામ મંડળોના પ્રમુખો, વરિષ્ઠ નાગરિકો માટે તેમજ સામજિક ક્ષેત્રે સારી કામગીરી કરનાર મંડળો, રમતવીર વરિષ્ઠ નાગરિકોનું તેમજ 94 વર્ષીય સવાતંત્ર્ય વીરડો.જયસુખભાઈ શાહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details