ડોક્ટરોની દેશવ્યાપી હડતાલને પગલે વડોદરામાં રેલી યોજાઈ - Gujarati news
વડોદરાઃ દેશભરમાં ડોક્ટરની હડતાલ છેલ્લા થોડા સમયથી ચાલતી હતી જેમાં વડોદરામાં પણ દેશ વ્યાપી ડોક્ટરોની હડતાળને પગલે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા રેલી યોજી વિરોધ દર્શાવાયો હતો.
સ્પોટ ફોટો
દેશ વ્યાપી ડોક્ટરોની હડતાળને પગલે વડોદરા શહેરમાં ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા હતા ત્યારે વડોદરા શહેરમાં મેડિકલ સ્ટુડન્ટ દ્વારા એક રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને માગ સંતોષાય નહિ વધુ આંદોલની ચીમકી ઉચ્ચારી સુત્રોચાર કરાયા હતા.