ગુજરાત

gujarat

ETV Bharat / city

Surat Demolition Operation : સુરતમાં ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલીકાનું બુલડોઝર - સુરત ગેરકાયદેસર બાંધકામ

સુરત શહેરના ગોપી તળાવની બાજુમાં ડિમોલિશનની (Surat Demolition Operation) કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલિકા (Surat Gopi Lake Demolition) દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

Surat Demolition Operation : સુરતમાં ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલીકાનું બુલડોઝર
Surat Demolition Operation : સુરતમાં ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલીકાનું બુલડોઝર

By

Published : May 27, 2022, 4:01 PM IST

સુરત :સુરત શહેરના ગોપી તળાવની બાજુમાં આવેલા ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલિકા દ્વારા ડીમોલેશન (Surat Demolition Operation) કરવામાં આવ્યું હતું. આ મદ્રેસાને કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ જગ્યા વકફ કોર્ટમાં લઇ જવાયો હતો. આ તમામ મિલકત ઉપર ખોટી રીતે મદ્રેસા હોવાનું જણાવી આવતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કેસ ચાલ્યા બાદ હાઈકોર્ટમાં કેસ હારી જતા મદ્રેસાના રહેવાસીઓ સ્વયંભૂ ડીમોલેશન કરશે તેવું જણાવ્યું હતું. જેની માટે પાલિકા દ્વારા સમયની અડધી પણ આપવામાં આવી હતી. પરંતુ, એ સમયના અવધિમાં ડીમોલેશન ન થતા પાલિકા ખુદ ડીમોલેશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને ડીમોલેશન કર્યું હતું.

સુરતમાં ગેરકાયદેસર ઊભા કરી દેવાયેલા મદ્રેસામાં પાલીકાનું બુલડોઝર

આ પણ વાંચો :Attack On The Municipal Team Surat: દબાણો દૂર કરવા ગયેલી દબાણખાતાની ટીમ પર હુમલો, એક કર્મચારી ઘાયલ

હાઇકોર્ટ બાંધકામને ગેરકાયદેસર ગણાવી -ગોપીપુરા વિસ્તારની અંદર આવેલા મદ્રેસા બનાવી (Madras HC Case) દેવા બાદ કોર્પોરેશનને ધ્યાને આવતાં તેને દૂર કરવા માટે પ્રાસ હાથ ધરવામાં આવ્યા હતા. જે મદ્રેસા સંચાલકો દ્વારા દસથી પંદર દિવસમાં રીતે મદ્રેસા દૂર કરવાની વાત અધિકારીઓ જોડે કરી હતી, ત્યારબાદ મધ્ય સંચાલકો દ્વારા સમગ્ર કેસને વફક બોર્ડમાં લઈ જવાયો હતો. વકફ બોર્ડ બાદ આ કેસ હાઇકોર્ટમાં જતાં હાઈકોર્ટ દ્વારા આ બાંધકામને ગેરકાયદેસર (Surat Illegal Construction) જણાવી સુરત મહાનગરપાલિકાને પોતાની સત્તાથી દૂર કરી શકે છે. તે માટેનો હુકમ કર્યો હતો. તેને ધ્યાનમાં રાખીને આજરોજ કોર્પોરેશનની (Surat Gopi Lake Demolition) ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :home construction technology: ન માનવામાં આવે તેવી વાત, મકાનને તોડ્યા વગર 4 ફુટ જમીનથી ઉપર લેવામાં આવ્યું

આકાણી વિભાગે માંગ્યા પુરાવા - મદ્રેસાના સંચાલકો દ્વારા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે તમામ પોતાના નામે મેરાપીર આવે તે પ્રકારના તજવીજ હાથ ધરી હતી. પરંતુ, આકારણી વિભાગ દ્વારા કેટલાક પુરાવા માંગવામાં આવ્યા હતા. જેના આધારે એમ નક્કી થઈ ગયું હતું કે, આ લોકો પોતાના મિલકતના માલિક જ નથી. આ આકારણી વિભાગ દ્વારા વેરાના સ્વીકારાતો મદ્રેસાના સંચાલકોની મુશ્કેલી વધી હતી. આ કેસમાં પાલિકાએ કોર્ટમાં પુરાવા રજૂ કરીને મદ્રેસા સરકારી જમીન (Madrasa Government Land) ઉપર ઉભો કરવામાં આવ્યો છે તેઓ પુરવાર કર્યું હતું. તેમજ તમામ નીતિ નિયમો આધારે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details