ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌથી નાની ઉંમરે CA CS અને CMA પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી શશાંક તંબોલી, જાણો સંઘર્ષની વાત - લિમ્કા બુક ઑફ રેકોર્ડ

સુરતનો શશાંક તંબોલી (Shashank Tamboli From Surat ) ભારતમાં સૌથી નાની ઉંમરે (Youngest age Student in India ) CA, CS, અને CMA ની પરીક્ષા પાસ કરનારો વિદ્યાર્થી (Shashank Tamboli CA CS and CMA exams cleared ) બની ગયો છે. તેની નોંધ લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે.

સૌથી નાની ઉંમરે CA CS અને CMA પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી શશાંક તંબોલી, જાણો સંઘર્ષની વાત
સૌથી નાની ઉંમરે CA CS અને CMA પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી શશાંક તંબોલી, જાણો સંઘર્ષની વાત

By

Published : Sep 29, 2022, 6:46 PM IST

સુરતના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રે સતત પ્રગતિ કરી સુરતનું ગૌરવ વધારી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા ગત જૂન મહિનામાં લેવામાં આવેલ CMA નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાં સુરતની સોનમ અગ્રવાલે કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 800માંથી 501ગુણ મેળવી પ્રથમ ક્રમે આવી હતી. તો બીજી બાજું આજે પરિણામમાં સુરતના શશાંક તંબોલી (Shashank Tamboli From Surat ) એ પણ આ પરીક્ષામાં 800 માંથી 462 ગુણ મેળવી દેશમાં 13માં ક્રમે આવી સૌથી નાની ઉંમરે (Youngest age Student in India ) CMA ની પરીક્ષા પાસ કરનારો વિદ્યાર્થી (Shashank Tamboli CA CS and CMA exams cleared ) બની ગયો છે. તેની નોંધ લિમ્કા બુક ઑફ રેકોર્ડ ( Limca Book of Records ) માં પણ લેવામાં આવી છે.

શશાંક તંબોલી અને તેના શિક્ષકના પ્રતિભાવ

સૌથી નાની ઉંમરે CA CS અને CMA પરીક્ષા પાસ કરતો વિદ્યાર્થી શશાંક તંબોલીશશાંકે સુરતનું આજે ફરીથી ગૌરવ (Shashank Tamboli From Surat ) વધ્યું છે. દેશના સૌથી નાની ઉંમરે CA, CS, અને CMA આ ત્રણે પરીક્ષાઓમાં પાસ કરી શશાંક તંબોલીએ એક નવો રેકોર્ડ સ્થાપિત (Shashank Tamboli CA CS and CMA exams cleared ) કર્યો છે. 20 વર્ષની ઉંમરે જ તેણે આ પરીક્ષાઓ પાસ કરી છે. શશાંક તંબોલી જેઓ રાજસ્થાનના ભીલવાડાથી આવે છે. તેમના પિતા ત્યાંજ ઓટો રીક્ષા ડ્રાઇવર છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. પરંતુ શશાંકેે ધોરણ 12ની પરીક્ષા 2015માં જ પુરી કરી નાખી હતી. ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષથી CAની તૈયારી કરી રહ્યા હતાં. CA જેઓ 19 વર્ષની ઉંમરે જ પાસ કર્યું હતું. ત્યારબાદ CS અને CMA 20 વર્ષની ઉંમરે જ પાસ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ભારતના સૌથી નાની ઉંમરના (Youngest age Student in India ) જ CA, CS અમે CMA ના કોર્સની ડીગ્રી હાસિલ કરી છે. શશાંકે કંપની સેક્રેટરીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ચોથા ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

લિમ્કા બુક ઑફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં પણ નામ આવશે શશાંક તંબોલીનું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ ( India Book of Records ) માં પણ આવશે. કારણકે આ પહેલા જેમનું નામ હતું તેમના રકતાં ઓછી ઉંમરે (Youngest age Student in India ) આ નવો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. શશાંક તંબોલીનો અભ્યાસ સુરતમાં જ થયો છે અને તેને વિનામૂલ્યે અભ્યાસ ઉપલબ્ધ કરાવાયો હતો.

UPSCનું ધ્યેય શશાંક તંબોલીએ તેના આગળના ધ્યેય વિશે જણાવ્યું હતું તે તે UPSC પરીક્ષા આપવા માગે છે. તેણે કહ્યું કે હું જૂનમાં 2017માં ધોરણ 12 પાસ કર્યા બાદ CA ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો હતો. મને અહીંથી જ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હતી. તેના કારણે જ મેં CA, CS અને CMA ની પરીક્ષામાં સફળતા (Shashank Tamboli CA CS and CMA exams cleared ) મળી છે. હવે મારે UPSC ની તૈયારી કરવી તેં ઉપરાંત મારું નામ લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ જશે તેનો મને આનંદ છે.

ABOUT THE AUTHOR

...view details