ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron Update in Surat : ઓમિક્રોનના 2 પોઝિટિવ અને 1 શંકાસ્પદ કેસ આવતાં આરોગ્ય વિભાગે યોજી બેઠક - એસએમસી આરોગ્યવિભાગની બેઠક

સુરત શહેરમાં ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવતા (Omicron Update in Surat) સુરતના તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનના હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક (SMC Health Department Meeting) કરવામાં આવી હતી. સુરતમાં એક ઓમિક્રોન પોઝિટિવ દર્દી (Omicron Recovered Patient in Surat) સાજો પણ થઈ ચૂક્યો છે.

Omicron Update in Surat : ઓમિક્રોનના 2 પોઝિટિવ અને 1 શંકાસ્પદ કેસ આવતાં આરોગ્ય વિભાગે યોજી બેઠક
Omicron Update in Surat : ઓમિક્રોનના 2 પોઝિટિવ અને 1 શંકાસ્પદ કેસ આવતાં આરોગ્ય વિભાગે યોજી બેઠક

By

Published : Dec 21, 2021, 3:45 PM IST

સુરતઃ સુરતના અત્યાર સુધી ઓમિક્રોનના બે પોઝિટિવ કેસ અને એક શંકાસ્પદ (Omicron Update in Surat) નોંધાઈ ચૂક્યા છે. સુરતમાં એક ઓમિક્રોન પોઝિટિવ દર્દી સાજો (Omicron Recovered Patient in Surat)પણ થઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં વેક્સિનેશન ઝડપી કરવા સર્વેલન્સની કામગીરી દરમિયાન તકેદારી રાખવી સહિતની કામગીરી પર ચર્ચાઓ (SMC Health Department Meeting) સાથે કેવી તકેદારી રાખવી અને આગામી દિવસોમાં કેવી કામગીરી કરવી તેની માહિતી આપવામાં આવી હતી. સુરતના અત્યાર સુધી ઓમિક્રોનના બે પોઝિટિવ કેસ અને એક શંકાસ્પદ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Omicron Entry in Surat: સાઉથ આફ્રિકાથી આવેલા હીરાના વેપારીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો

લોકોની બેદરકારી આરોગ્યતંત્રમાં ચર્ચા

સુરતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થતો (Omicron Update in Surat) જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો પણ ન કોઈ ગાઇડલાઇનનું પાલન કરતા નથી. બીજી તરફ અત્યાર સુધીમાં સુરતમાં બે ઓમિક્રોનના કેસો સામે આવી ચૂક્યા છે જેને લઇને સુરતમાં તંત્ર સતર્ક બન્યુ છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં (SMC Health Department Meeting)હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ અધિકારીઓ હાજર રહ્યા હતાં અને આગામી દિવસોમાં વેક્સિનેશન ઝડપી કરવા સર્વેલન્સની કામગીરી દરમિયાન તકેદારી રાખવી સહિતની કામગીરી પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

સુરત કોર્પોરેશન ઓમિક્રોનના નવા કેસને લઇને સાવધાન મુદ્રામાં

આ પણ વાંચોઃ Omicron Cases In Surat :સુરતમાં દુબઈથી આવેલી ફેશન ડિઝાઈનરનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ

વિદ્યાર્થીઓમાં વધી રહ્યું છે સંક્રમણ

અત્યારસુધીમાં 20 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં વધઘટ થવાની શક્યતા (Omicron Update in Surat) રહેલી છે. સૌથી વધારે ચિંતાની બાબત કહી શકાય કે લોકો પણ કાળજી રાખતા નથી. આગામી દિવસોમાં વેક્સિનેશનની (SMC Health Department Meeting) કામગીરી હજુ પણ ઝડપી કરવામાં આવશે. સુરતમાં અત્યાર સુધી બે ઓમિક્રોનના બે કેસો નોંધાઇ ચુક્યા છે. જ્યારે કેન્યાથી આવેલો વ્યક્તિ શંકાસ્પદ છે. સુરતમાં શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 20 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ થયા છે.

ABOUT THE AUTHOR

...view details