- ડાયમંડ સીટીમાં તૈયાર કરવામાં આવી સોનાની મીઠાઈ
- હાર જેવા આકારની મીઠાઈ બની આકર્ષણનું કેન્દ્ર
- ડાયમંડ માટેે સુગર સીરપના સ્ટોનનો ઉપયોગ
- મીઠાઈ પર લગાવવામાં આવ્યું 5 ગ્રામ સોનાનું વરખ
સુરત: ભારતમાં પહેલી વાર ગોલ્ડની મીઠાઈનો હાર તૈયાર કરાયો
ભારતમાં પહેલી વાર ગોલ્ડની મીઠાઈનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ ઇમ્પોર્ટ કરેલી મીઠાઈ પર સોનાનું વરખ અને સ્ટોન લગાવાયા છે. આ સ્ટોન જેલીના હોવાના કારણે તેને ખાઈ પણ શકાય છે. સોનાના મીઠાઈના માટા હારની કિંમત રૂપિયા 31 હજાર છે અને નાના હારની કિંમત 21 હજાર રૂપિયા છે. ગ્રાહકોમાં ડિમાન્ડ નીકળતા ગોલ્ડની મીઠાઈ વાળા હાર તૈયાર કરવામાં આવ્યા છે.
સુરત: ભારતમાં પહેલી વાર ગોલ્ડની મીઠાઈનો હાર તૈયાર કરાયો
સુરત: ભારતમાં પહેલી વાર ગોલ્ડની મીઠાઈનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ ઇમ્પોર્ટ કરેલી મીઠાઈ પર સોનાનું વરખ અને સ્ટોન લગાવાયા છે. આ સ્ટોન જેલીના હોવાના કારણે તેને ખાઈ પણ શકાય છે. સોનાના મીઠાઈના માટા હારની કિંમત રૂપિયા 31 હજાર છે અને નાના હારની કિંમત 21 હજાર રૂપિયા છે. ગ્રાહકોમાં ડિમાન્ડ નીકળતા ગોલ્ડની મીઠાઈ વાળા હાર તૈયાર કરવામાં આવ્યા છે.