રિંગરોડ ખાતે આવેલા કાપડ માર્કેટ ગોબલના ચોથા માળે આગ લાગી હતી. 1647 નંબરની દુકાનના બંધ ગોડાઉનમાં આગ લાગી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં આવેલા ગોબલ માર્કેટના ચોથા માળે લાગી આગ - gujarat
સુરતઃ બોમ્બે માર્કેટની બાજુમાં આવેલા ગોબલ માર્કેટના ચોથા માળે અચાનક આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતની ગોબલ માર્કેટના ચોથા માળે લાગી આગ
વાયરીંગમાં સ્પાર્ક થતા આગ લાગી હતી.આગની જાણ થતાં 10 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.