- અડચણ રૂપ કે પછી ઝીરો દબાણના રૂટ પર જો લારીઓ હશે તે જ હટાવવામાં આવશે
- સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આપ્યું મહત્વનું નિવેદન
- નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો ગાજ્યો
સુરત: સમગ્ર રાજ્યમાં નોનવેજની લારીઓ હટાવવાનો મુદ્દો( issue of removal of nonveg lorries) ગાજી રહ્યો છે. ત્યારે અમદાવાદ, રાજકોટમાં નોનવેજની લારીઓ હટાવવા બાબતો સુચનાઓ આપી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં નોનવેજની લારીઓ હટાવી લેવામાં આવશે(Nonveg lorries will be removed in Surat) કે કેમ તે પ્રશ્ન લોકોના મનમાં ઉભો થયો હતો. ત્યારે આ મામલે મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નર આશિષ નાયકે(Deputy Health Commissioner Ashish Nayak) નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણ રૂપ કે પછી ઝીરો દબાણ પર કોઈ પણ લારી હશે તો તેને હટાવવામાં આવશે.
ઝીરો દબાણના રૂટ પર જો લારીઓ હશે તે જ હટાવવામાં આવશે