ગુજરાત

gujarat

ETV Bharat / city

Arvind Kejriwal Visit in Gujarat : અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત પ્રવાસે - આપ તિરંગા યાત્રા

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 6 જૂને ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે તિરંગા રેલીમાં (Aap Tiranga Rally) હાજરી આપશે. અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં ત્રણ મહિનામાં આ ચોથી મુલાકાત (Arvind Kejriwal Visit in Gujarat ) હશે.

Arvind Kejriwal Visit in Gujarat : અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત પ્રવાસે
Arvind Kejriwal Visit in Gujarat : અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાત પ્રવાસે

By

Published : Jun 4, 2022, 4:10 PM IST

Updated : Jun 6, 2022, 10:11 AM IST

સુરત : ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગયા મહિનેકેજરીવાલેઆદિવાસી રેલીમાં ભાગ લેવા ભરૂચની મુલાકાત લીધી હતી. આપના પ્રદેશ પ્રમુખ (Aam Admi Party Gujarat ) ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ 6 જૂને (Arvind Kejriwal Visit in Gujarat ) મહેસાણા શહેરને આવરી લેતા મેગા રોડ શો ‘તિરંગા યાત્રા’નું (Aap Tiranga Rally)આયોજન કરશે. બપોરે અમદાવાદ એરપોર્ટ આગમન થશે. ત્યાર બાદ તેઓ મહેસાણંમાં સાંજે 5:30 કલાકે રેલીમાં જોડાશે. અનેક મહાનુભાવો આપમાં તે દિવસે જોડાઈ શકે છે.

પ્રદેશ પ્રમુખે સમગ્ર કાર્યક્રમ વિશે જણાવ્યું

આ પણ વાંચોઃ Arvind Kejriwal Rajkot Visit: હવે તો મોરબી સિરામિક ઉદ્યોગકારો પણ ભાજપથી નારાજ...

20,000થી વધુ લોકો આવવાની અપેક્ષા છે -વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મહેસાણામાં યોજાનાર (Arvind Kejriwal Visit in Gujarat ) રોડ શો પાટીદાર, ચૌધરી અને ઠાકોર સમુદાયોને લક્ષ્યાંકિત કરશે. રોડ શોમાં 20,000 થી વધુ લોકો આવવાની અપેક્ષા છે. તે પછીથી એક જાહેર કાર્યક્રમમાં લોકો અને પક્ષના કાર્યકરોને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચોઃ સી આર પાટીલે નામ લીધા વગર કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર, ગુજરાતમાં આવી રહ્યો છે એક મહાઠગ

તિરંગા રેલીનું સમાપન કરાવશે -છેલ્લા મહિનાથી આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં તિરંગા રેલી (Aap Tiranga Rally) કાઢવામાં આવી હતી જેની પૂર્ણાહુતિના ઉપલક્ષમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal Visit in Gujarat ) ગુજરાત આવી રહ્યા છે.

Last Updated : Jun 6, 2022, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details