સુરત: ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી સહીત એક ખાનગી વ્યક્તિની પણ ધરપકડ(ACB detained government employees) કરાઈ હતી. આ મામલામાં 15000 રૂપિયાની લાંચ લેતા જીએસટીના બે અધિકારીઓ ઝડપાયા(acb caught red handed) હતા. હાલ ACBએ ત્રણેય આરોપીઓને ACBએ ડીટેઇન(acb caught govt employees) કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ઝડપાયા પુરાવાઓ રજૂ કરો છો એ શંકાસ્પદ છે, પેનલ્ટી ભરવી પડશે -શહેરમાં ACB(anti corruption bureau surat ) પોલીસ સ્ટેશનમાં એક ટ્રેપનું રજીસ્ટર કરવામાં આવ્યું છે. આ ટ્રેપ કેશ કુલ ત્રણ આરોપીઓની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યું છે. એમાં સેંટર જી.એસ.ટી વિભાગએ બે અધિકારી સુપ્રિટેન્ડન્ટ જસ્ટીન કાંતિલાલ માસ્ટર અને ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવત અને તેમના એક ખાનગી વ્યક્તિ જીમ્મી વિજયકુમાર સોની. આ ત્રણના વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુન્હામાં ફરિયાદ જેમના ભાઈ કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. અને આ ગુન્હાના જે બે આરોપી એટલેકે જે જી.એસ.ટીના અધિકારીઓ વેરીફાઈ કરવા માટે ગયા હતા. વેરીફાઈ દરમિયાન એમના જે પેઢીના માલિકો હતા એમની પાસે જરૂરી દસ્તાવેજ માગ્યા હતા. આ દસ્તાવેજ પુરાવા જોતા અધિકારીઓએ એમ કહ્યુકે, તેમ જે પેઢી છે અહીં બોર્ડ, ડિસ્પ્લે લગાવામાંઆવ્યું નથી. અને તમે જે પુરાવાઓ રજૂ કરો છો એ શંકાસ્પદ છે.તમે યોગ્ય પુરાવાઓ રજૂ કરતા નથી. આમાં તમને પેનલ્ટી ભરવી પડશે.આજે એવી બધી વાતો કરી અને ત્યાર બાદ જતા વખતે ફરિયાદી અને તેમના પેઢીના જે પાર્ટનર છે તેમની પાસેથી 20,000 રૂપિયાની માંગળી કરી હતી.
શહેરમાં એસીબીની કસ્ટડીમાં સેન્ટ્રલ જીએસટીના બે કર્મચારીઓ સાથે એક ખાનગી વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી હતી. આ પણ વાંચો:ACB trap Gujarat: ગાંધીનગરના વર્ગ 1ના ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ 15 લાખની લાંચ લેતા ઝડપાયા
ખાનગી વ્યક્તિએ લાંચની રકમ 15,0000 રૂપિયા સ્વીકારી -ત્રીજા દિવસે વેરીફાઈ અને જે પંચ નામાની કાગળની કાર્યવાહી હોય તેને લઈને જે પેઢીની મિલ્કતને લઈને જે કામકાજ કરતા હતા. જેમાં CA શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર ઓફિસ આવી છે. ત્યાં આ બે અધિકારીઓ પોહચી જે કાગળનું કામકાજ પંચનામાંની કામગીરી પૂર્ણ કરી હતી. ત્યાં પણ જતા તેમણે 20,000 રૂપિયાની માંગળી કરી હતી. આ દરમિયાન રકઝકના અંતે છેલ્લે 15,000 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. આથી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
આ પણ વાંચો:Bribery Case in Kheda : ખેડાના રોહિસા ગામમાં લાંચ મામલે સરપંચના પતિની ધરપકડ અન્ય બે ફરાર
ટ્રેપનો આયોજન કર્યું હતું -આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ચૌહાણ એક ટ્રેપનો આયોજન કર્યું હતું. આ ટ્રેપ દરમિયાન આ કામના જે આરોપી નંબર 2 એટલેકે સેંટર જી.એસ.ટી વિભાગના(acb Surat nabs gst superintendent) ઇન્સ્પેક્ટર આશિષ રણવીરસિંહ ગેહલાવતના કેહવાથી એમની જ ઓફિસમાં ખાનગી વ્યક્તિ જીમ્મી વિજયકુમાર સોનીએ લાંચની રકમ 15,000 રૂપિયા સ્વીકારી હતી. આ પૈસા ઇન્સ્પેક્ટર આશિષ રણવીરસિંહ ગેહલાવતને આપ્યા હતા. બંન્ને એક બીજાના મેળાપ પૈસા લીધા બાદ આ તમામ લાંચના આયોજનમાં ત્રણેય આરોપી સેંટર જીએસટી વિભાગ અધિકારી સુપ્રિટેન્ડન્ટ જસ્ટીન કાંતિલાલ માસ્ટર, ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવત, અને ખાનગી વ્યક્તિ જીમ્મી વિજયકુમાર સોનીના વિરુદ્ધમાં જરૂરી પુરાવાઓ મળી આવ્યા હતા. જેને લઈને ત્રણેની ધરપકડ(acb case punishment) કરવામાં આવી છે. હાલ આ બાબતે તેમના ઘરે પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે.