ગુજરાત

gujarat

ETV Bharat / city

Non seasonal Rainfall in Rajkot: રાજકોટમાં મોડી રાતથી પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી - રાજકોટમાં શિયાળુ પાકને નુકસાન

રાજકોટમાં ગઈકાલે (બુધવારે) રાતથી જ કમોસમી વરસાદ પડી (Non seasonal rainfall in Rajkot) રહ્યો છે. ત્યારે હવે રાજકોટના ખેડૂતો ચિંતામાં (Rajkot Farmers in worried) મૂકાયા છે. તો રાજકોટના બેડી યાર્ડે (Crop income stopped at Bedi Yard in Rajkot) વરસાદની આગાહીના કારણે પણ મગફળીની આવક બંધ કરવાનો (Peanut income stopped in Rajkot) નિર્ણય કર્યો છે.

Non seasonal Rainfall in Rajkot: રાજકોટમાં મોડી રાતથી પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી
Non seasonal Rainfall in Rajkot: રાજકોટમાં મોડી રાતથી પડતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી

By

Published : Jan 6, 2022, 4:42 PM IST

રાજકોટઃ હવામાન વિભાગની આગાહી મુજબ ભરશિયાળે શહેરમાં કમોસમી વરસાદ પડી (Non seasonal rainfall in Rajkot) રહ્યો છે. રાજકોટમાં પણ ગઈકાલે (બુધવારે) મોડી રાતથી જ અમુક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જિલ્લામાં ખેડૂતો ચિંતામાં મૂકાયા (Rajkot Farmers in worried) છે. તો રાજકોટના બેડી યાર્ડે વરસાદની આગાહીના કારણે (Crop income stopped at Bedi Yard in Rajkot) મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તો હવે વાતાવરણ ખૂલ્લું થશે ત્યારબાદ યાર્ડમાં મગફળીની આવક શરૂ કરાશે.

ખેતરોમાં ચણા અને જિરુંનો પાક ઊભો

આ પણ વાંચો-Unseasonal Rains In Gujarat: વડોદરાના વાતાવરણ પલટો સવારથી ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

ખેતરોમાં ચણા અને જિરુંનો પાક ઊભો

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે આ ઋતુ દરમિયાન લેવામાં આવતો ચણા, જિરું, લસણ અને ડુંગરીનો પાક ખેતરોમાં ઉભો છે. તેવામાં ચાલુ વર્ષે શિયાળા દરમિયાન 2 વખત કમોસમી વરસાદ વિવિધ જિલ્લાઓમાં જોવા મળ્યો છે ત્યારે ખાસ આ પ્રકારના વાતાવરણથી શિયાળુ પાકને ખૂબ જ નુકસાન (Damage to winter crops in Rajkot) જવાની ભીતિ સર્જાઈ છે. જ્યારે રાજકોટના બેડી યાર્ડ (Crop income stopped at Bedi Yard in Rajkot) દ્વારા પણ કમોસમી વરસાદની અગાહીને પગલે યાર્ડમાં મગફળીના પાક નહીં લેવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Unseasonal rain in Patan: માર્કેટમાં થયો ગાજરની આવકમાં ધરખમ ઘટાડો

નુકસાનીના કારણે વિવિધ પાકોનું ઉત્પાદન ઘટશે: ખેડૂત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે (Non seasonal rainfall in Rajkot) ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તેવામાં રાજકોટ જિલ્લાના ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આ વખતે શિયાળામાં 2 વખત માવઠાની અસર જોવા મળી છે. ત્યારે કમોસમી વરસાદના (Non seasonal rainfall in Rajkot) કારણે ચણા, જિરું, લસણ અને ડુંગરીના ઉભા પાકને નુકશાની થવાની (Damage to winter crops in Rajkot) ભીતિ છે. જ્યારે આ પાકોમાં વરસાદી પાણીની અસરના કારણે આગામી દિવસોમાં પાકની ક્વાલિટી અને ઉત્પાદન ઘટશે.

ABOUT THE AUTHOR

...view details