રાજકોટજામકંડોરણા તાલુકાના રામપર ગામની (Rampar village in Jamkandorna taluka) સીમમાં આવેલી વાડીમાં પતિએ આવેશ આવી પત્નીના ગળા પર કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા (husband kills wife in Rajkot) કરી હતી. મૂળ ઉત્તરપ્રદેશના જાંબુઆ તાલુકાના વતની આદિવાસી દિનેશ વાલિયા બિલવાસ નામનો આરોપી પોતાની જ પત્ની રમીલાની હત્યા કરી ફરાર થઈ ગયો (Rajkot Crime News) હતો.
સામાન્ય ઝઘડાએ લીધું ઉગ્ર સ્વરૂપ, પત્નીની હત્યા કરી પતિ ફરાર - Rampar village in Jamkandorna taluka
રાજકોટમાં પતિએ આવેશમાં આવીને પત્નીને ગળા પર કુહાડીના ઘા મારી હત્યા (husband kills wife in Rajkot) કરી હતી. ત્યારબાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો (Rajkot Crime News) હતો. જોકે મૃતકની માસીની પૂત્રીએ આરોપી સામે જામકંડોરાણા પોલીસ સ્ટેશનમાં (Jamkandorana Police Station) ફરિયાદ નોંધાવી છે.
સામાન્ય ઝઘડામાં હત્યા આ પરિવાર વિપુલ ગિરધર ચોવટિયાની વાડીમાં (Rampar village in Jamkandorna taluka) રહી અને ખેતમજૂરી કરતો હતો. અહીં દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ આવેશમાં આવીને પોતાની જ પત્નીને કુહાડીના ઘા ઝીંકી મોતને (husband kills wife in Rajkot) ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકની અંદર અરેરાટી (Rajkot Crime News) મચી ગઈ છે.
માસીની પૂત્રીએ નોંધાવી ફરિયાદ સમગ્ર હત્યાની બાબતની જાણ તેમના પરિવારના અન્ય સભ્યોને થતા મૃતક રમીલાની માસીની દીકરીએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં (Jamkandorana Police Station) હત્યાની ફરિયાદ નોંધાવી છે અને હાલ હત્યાની ઘટના બાદ પોલીસે (Rajkot Police) મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોટમ અર્થે જામકંડોરણા ખાતે ખસેડી અને ફરિયાદી મહિલાની ફરિયાદ દાખલ કરે આગળની કાર્યવાહી (Rampar village in Jamkandorna taluka) હાથ ધરી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, હત્યારો પતિ કુહાડી ફેંકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ફરિયાદીની ફરિયાદ દાખલ કરી આરોપીને હસ્તગત કરી લીધો હોવાની પણ વિગતો (Rajkot Crime News) સામે આવી છે.