રાજકોટઃ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન માટે સોમવારે ચૂંટણી યોજવવાની હતી, પરંતુ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની મધ્યસ્થાથી ગોરધન ધામેલીયાની ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. આ અંગે રવિવારે જ ડેરીના અન્ય સભ્યો સાથે બેઠક યોજ્યા બાદ સર્વસંમતિથી ગોરધન ધામેલીયાનું નામ આગળ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની બિનહરીફ વરણી - રાડકોટ સહકારી ડેરીના ચેરમેન
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના ચેરમેનની સોમવારે ચૂંટણી યોજવવાની હતી. પરંતુ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની મધ્યસ્થાથી ગોરધન ધામેલીયાની ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ ડેરીના ચેરમેન તરીકે ગોરધન ધામેલીયાની બિનહરીફ વરણી
ગોરધન ધામેલીયાનું નામ જાહેર થતાની સાથે ગત 17 વર્ષથી ચાલતા ગોવિંદ રાણપરિયાના શાસનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોરધન ધામેલીયા, વિઠ્ઠલભાઈ રાદડિયાના એક સમયના સાથીદાર પણ ગણાય છે.
Last Updated : Oct 12, 2020, 6:53 PM IST