- રાજકોટના ઉપલેટામાં બ્લાસ્ટ
- 2 વ્યક્તિઓના મૃત્યું
- બ્લાસ્ટનું કારણ અકબંધ
રાજકોટ: જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના બ્લાસ્ટ થતાં મૃત્યુ થયા છે. જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો : સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર