સતત બીજી વખત પ્રમુખ તરીકે વાલભાઈ ખેર અને ઉપપ્રમુખ તરીકે ચેતન કગરાણા ચુંટાઈ આવ્યા હતા. અઢી વર્ષ પહેલાં ઉમેદવારો બિન હરીફ ચુંટાયા હતા. માંગરોળ માર્કેટીંગ યાર્ડમાં કોંગ્રેસેનો દબદબો રહયો છે.
માંગરોળમાં APMCની યોજાઇ ચુંટણી, કોંગ્રેસનો રહ્યો દબદબો
જુનાગઢઃ માંગરોળ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બીનહરીફ વરણી કરાઈ છે. આ ચૂંટણણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો.
APMC election mangrod
છેલ્લા ૨૫ વર્ષ કરતા પણ વધારે સમયથી આ માર્કેટીગ યાર્ડમાં કોંગ્રેસનું શાસન રહયું છે. વધુ એક વખત કોંગ્રેસ પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહી છે.