જૂનાગઢ વર્ષ 2009માં જૂનાગઢમાં આવેલું અને એશિયાનો સૌથી જૂનું પ્રાણી (Cheetah in Junagadh Zoo) સંગ્રહાલયમાં સિંગાપુરમાંથી નર અને માદાની બે જોડી ચિતા લાવવામાં આવ્યા હતા. પ્રાણીની અદલા બદલીના કાર્યક્રમ અંતર્ગત સિંહના બદલામાં ચિતા જુનાગઢ સક્કરબાગ ઝૂ ને મળ્યા હતા. જેનું તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સકરબાગ ઝુ મા તેને ખુલ્લા મુક્યા હતા. પરંતુ બે જોડી પૈકી અંતિમ બચેલી એકમાત્ર માદા ચિત્તા એ પણ 2014માં સક્કરબાગ પ્રાણી (Cheetah in Gujarat) સંગ્રહાલયમાં અંતિમ શ્વાસ લીધો હતા.
સક્કરબાગમાં ચિત્તાસકરબાગ ઝુ ખાતેથી સિંગાપુર પ્રાણી સંગ્રહાલયને ત્રણ સિંહ મોકલવામાં આવ્યા હતા જેના બદલામાં સિંગાપુર ઝૂ દ્વારા જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બે નર અને બે માદા મળીને બે જોડી ચિત્તાની ભેટ આપી હતી. જેને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓ ચિત્તાને જોઈ શકે તે માટે ખુલ્લા મુક્યા હતા. પરંતુ દુઃખની વાત એ છે કે વર્ષ 2014માં બે જોડી (Cheetah in Sakkarbaug Zoo) પૈકીની અંતિમ માદા ચિતા એ પણ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારબાદ સક્કરબાગ ઝુ માં ચિતા અદ્રશ્ય થયા છે. (cheetah project india)