- નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ
- બીના કોઠારી બન્યા જામનગરના નવા મેયર
- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષભાઈ કટારીયાની થઈ વરણી
જામનગર: નવનિયુક્ત મેયર બીનાબેન કોઠારીએ શુક્રવારથી ચાર્જ સંભાળી લીધો છે, જો કે જામનગર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે. ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મનીષભાઈ કટારીયાની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે મેયર?