જામનગરમાં સુમેર સ્પોર્ટસ ક્લબ ખાતે લોકોએ નિહાળ્યું સૂર્યગ્રહણ - latest news of jamnagar
જામનગરમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબ ખાતે સૂર્યગ્રહણ લોકો નિહાળી શકે તે માટે ખગોળશાસ્ત્રીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મોટા મોટા ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા છે, તેમજ હાલ કોરોના કાળ હોવાથી લોકોની ભીડ એકઠી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
જામનગરમાં સુમેર સ્પોર્ટસ ક્લબ ખાતે લોકોએ નિહાળ્યું સૂર્યગ્રહણ
જામનગરઃ શહેરમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબ ખાતે સૂર્યગ્રહણ લોકો નિહાળી શકે તે માટે ખગોળશાસ્ત્રીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મોટા મોટા ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યા છે, તેમજ હાલ કોરોના કાળ હોવાથી લોકોની ભીડ એકઠી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.