ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી 27 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે - Chief Minister Vijay Rupani

આજે પ્રદિપસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી 27 સપ્ટેમ્બર યોજાશે.

ccc
આગામી 27 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે

By

Published : Aug 25, 2021, 2:07 PM IST

ગાંધીનગર : આજે (બુધવાર) કેબિનેટમાં સીએમ રૂપાણી દ્વારા આગામી વિધાનસભા નું સત્ર 27 સપ્ટેમ્બર મળશે.18 જેટલા મહાનુભાવો ના શોક ઠરાવ કરવામાં આવશે. ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ એમેનડમેન્ટ એક્ટ,ગુજરાત ગુડ્સ & સર્વિસ એક્ટ,ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ વિધેયકો પસાર કરવામાં આવશે

2 દિવસ ચાલશે વિધાનસભા સત્ર

પ્રદીપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, " આઝાદીકા અમૃત મહોત્સવના માધ્યમ થી વિધાનસભામાં સરકારી સંકલ્પ પસાર કરવામાં આવશે".

(અપડેટ ચાલું)

ABOUT THE AUTHOR

...view details