- પૈસાની કમી ના હોઈ તેવા વર્ગના લોકોએ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ લીધો
- ડોકટર,એન્જીનીયર, ઉંચ્ચ સરકારી અધિકારી જેવા વર્ગના 25 બાળકો એક શાળામાં
- શિક્ષકો અને આચાર્યએ પ્રોફેશનલ વર્ગને સમજાવટથી બાળકોને પ્રવેશ મેળવવામાં સફળ
ભાવનગર: શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાનું નામ આવે એટલે પછાત વર્ગ કે ગરીબ વર્ગના બાળકોની શાળા આ માનસિકતા સમાજમાં બંધાયેલી છે, ત્યારે ભાવનગર મહનગરપાલિકાની એક શાળાના શિક્ષકો અને આચાર્યની મહેનતે એવા લોકોના બાળકોને પ્રવેશ અપાવ્યો છે કે જેને કોઈ પૈસાની કોઈ કમી નથી પણ સરકારી શિક્ષકોની કામગીરી ઓર વિશ્વાસ મુક્યો છે. તો કેટલાક કોરોનાકાળમાં આર્થિક બચતમાં પણ કેટલાક પ્રોફેશનલ વર્ગના બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જોઈએ અહેવાલ
આર્થિક રીતે સધ્ધર 25 બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
ટેકનોલોજીના સમયમાં વધતા શિક્ષણ સ્તરના પ્રમાણમાં શિક્ષણ સરકારી ક્ષેત્રે નબળું થતું હોવાની એક ઉભી થયેલી માનસિકતા છે. આ માનસિકતાને દૂર કરવા કેટલાક શિક્ષકોએ પ્રયાસ શરૂ કર્યા છે. આ શાળાના શિક્ષકો અને આચાર્યએ મહેનત કરીને 25 જેટલા એવા વર્ગના લોકો જેને પૈસાની કમી નથી બસ શિક્ષણ સ્તર સારું હોવું જોઈએ તેવું માનનારા બાળકોને પ્રવેશ અપાવવામાં સફળ થયા છે. ધોરણ એક થી 4 સુધીમાં બાળકોનો પ્રવેશ છે જેમાં સૌથી વધુ પ્રવેશ ધોરણ 1 ને 2 માં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : આ પરંપરાગત મોદક સાથે વિઘ્નહર્તાના આશિર્વાદ મેળવો
શાળામાં કેવું શિક્ષણ શિક્ષકો આપી રહ્યા છે અને શું પ્રવૃતિઓ