- ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક્ઝિબિશન યોજાયું
- એક્ઝિબિશન 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી રહેશે
- સોલર ઉર્જા બાબતે અનેક કંપનિઓ મેદાને
ગાંધીનગર :ગાંધીનગર એપ્લિકેશન સેન્ટર (Gandhinagar Application Center) ખાતે આવેલ 108 કંપનીના એમ.ડી પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાય વર્ષથી સોલાર સિસ્ટમ પર કાર્યરત કરી રહ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં સૌર ઊર્જાએ (Solar energy) ખૂબ જ મહત્વની રહેશે. ત્યારે તેઓ પણ આવનારા ભવિષ્યમાં પોતાના કંપનીની એક્સપાન્શન કરીને PVC મોડ્યુલર મારફતે અને EPC સોલ્યુશન જેવા રોજ એકને એક સમાન કરીને ગુજરાતમાં સોલાર સિસ્ટમનો ઉપયોગ વધુમાં વધુ થાય અને લોકો પરંપરાગત અને આસાનીથી મળી રહે તેવા સ્રોત સાથે વધુ કનેક્ટેડ રહી શકે તે ધ્યાનમાં લઈને ઉર્જા બાબતે અનેક પ્રકારના નવા નવા ઇનોવેશન થઈ રહ્યા છે.
આ પણ વાંચો:ગાંધીનગર જિલ્લાના 286 ગામોમાંથી 210 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ