- 35 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
- અમદાવાદમાં 08, બરોડા 02, સુરત 02 અને રાજકોટમાં 00 કેસ
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 30 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 27 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 35 દર્દીઓએ કોરોના ને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં
આજે 31 જુલાઈના રોજ 3,08,647 લોકોનું વેક્સિનેશન કરાયુ