- ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1152 કેસ નોંધાયા
- 1078 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મોત થયા
ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાનાં નવા 1152 કેસ નોંધાયા, 1078 ડિસ્ચાર્જ, 6ના મોત - Gandhinagar Corona case
રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,86,116 થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ સામે આવ્યા છે, 1078 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 6 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાત કોરોના અપડેટ
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,86,116 થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ સામે આવ્યા છે, 1078 લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 6 લોકોના કોરોનાથી મોત થયા છે.