ગુજરાત

gujarat

ETV Bharat / city

Fear Of Covid19 infection : સચિવાલયમાં 50 ટકા કર્મચારીઓ કાર્યરત રાખવાની માગણી ઉઠી - ગાંધીનગર સચિવાલય સ્ટાફ

સચિવાલયમાં સંક્રમણને ધ્યાનમાં લઈને 50 ટકા કર્મચારીઓ સાથે સચિવાલય (Fear Of Covid19 infection) કાર્યરત રાખવાની માંગ કર્મચારી એસોસિએશન દ્વારા કરવામાં (Gandhinagar Secretariat staff) આવી છે.

Fear Of Covid19 infection : સચિવાલયમાં 50 ટકા કર્મચારીઓ કાર્યરત રાખવાની માગણી ઉઠી
Fear Of Covid19 infection : સચિવાલયમાં 50 ટકા કર્મચારીઓ કાર્યરત રાખવાની માગણી ઉઠી

By

Published : Jan 20, 2022, 6:05 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે 19 જાન્યુઆરીના રોજ રાજ્યમાં 24 કલાકમાં 20,000થી વધુ પોઝિટિવ કેસ (Fear Of Covid19 infection) સામે આવ્યા છે ત્યારે રાજ્ય સરકાર સમક્ષ આ માગણી ઉઠી છે.

કાર્ડ સ્વાઈપમાંથી પણ મુક્તિ મળે તે બાબતની માંગણી પણ કરવામાં આવી છે

કોણે કરી આ માગણી

ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન (Gandhinagar Secretariat staff) દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે રાજ્યમાં જે રીતે કોરોના સંક્રમણ (Fear Of Covid19 infection) વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને સચિવાલયમાં (Gandhinagar Sachivalay) 50 ટકાની હાજરી કરવી. વર્તમાન સમયમાં સરકારી કર્મચારીઓ પોતાની હાજરી પુરાવવા માટે કાર્ડ સ્વાઈપ કરે છે પરંતુ સંક્રમણનું પ્રમાણ જોતાં રાજ્ય સરકારે કાર્ડ સ્વાઈપમાંથી પણ મુક્તિ મળે તે બાબતની માંગણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત સચિવાલયની અંદર સચિવાલયના બ્લોકનં. 7 અને 14 ના ભોંયતળિયે કોરોના ટેસ્ટિંગના બુથ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Effect of covid19 in Sachivalaya : મુલાકાત દિવસે સચિવાલયમાં 50 ટકા ઓછા મુલાકાતીઓ જોવા મળ્યાં

અનેક જગ્યાએ સરકારે ક્ષમતામાં ઘટાડો કર્યો છે

રાજ્યમાં ત્રીજી લહેર હાહાકાર (Fear Of Covid19 infection) મચાવી રહી છે ત્યારે રાજ્ય સરકારે પોતાની guidelinesમાં પણ અનેક સુધારા વધારા કર્યા છે. જેમાં બસમાં 75 ટકા રેસ્ટોરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે કાર્ય કરવાની સુચના આપી છે. ત્યારે રાજ્ય સરકાર હવે સચિવાલયમાં (Gandhinagar Sachivalay) પણ 50 ટકા કાપ સાથે કાર્યરત રાખે તેવી માંગ રાજ્યના સચિવાલય કર્મચારી એસોસિએશન (Gandhinagar Secretariat staff) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કેબિનેટ બેઠકમાં કોરાનાની વર્તમાન સ્થિતી અને ડોક્ટરોની હડતાળ અંગે કરવામાં આવી ચર્ચાઓ : રાજ્ય પ્રવક્તા

ABOUT THE AUTHOR

...view details