ગુજરાત

gujarat

ETV Bharat / city

Corona Update in Gujarat : કોરોનાના નવા 234 કેસ, આજનો આંકડો જોઇ અમદાવાદીઓ ચેતો - Corona Vaccination in Gujarat

ગુજરાતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો (Corona in Gujarat)થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 234 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1261 થયાં (Corona Active Cases rises ) છે અને વેન્ટિલેટર (Gujarat Corona Update) ઉપર એક દર્દીને રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં (Corona New Cases in Ahmedabad) 128 પોઝિટિવ કેસ આવ્યાં છે.

Corona Update in Gujarat : કોરોનાના નવા 234 કેસ, આજનો આંકડો જોઇ અમદાવાદીઓ ચેતો
Corona Update in Gujarat : કોરોનાના નવા 234 કેસ, આજનો આંકડો જોઇ અમદાવાદીઓ ચેતો

By

Published : Jun 18, 2022, 9:17 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો (Corona Update in Gujarat) થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 234 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1261 Corona Active Cases rises થયા છે. પરંતુ વેન્ટિલેટર ઉપર 06 દર્દીને (Covid19)રાખવામાં આવ્યા છે, જ્યારે 1255 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે. આજે 159 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.

આ પણ વાંચોઃ Corona cases in Gujarat: રાજ્યમાં 24 કલાકમાં આટલા કેસો, અમદાવાદમાં પોઝિટિવ કેસનો ફાટ્યો રાફડો

કયા કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા

અમદાવાદ 128, સુરત કોર્પોરેશન 27, બરોડા કોર્પોરેશન 22, ભાવનગર કોર્પોરેશન 12, વલસાડ 7,ભરૂચ ગ્રામ્ય 4, ગાંધીનગર કોર્પોરેશન 4, સુરત 4, જામનગર કોર્પોરેશન 03, રાજકોટ કોર્પોરેશન 03, બરોડા 03, આણંદ 02, અમદાવાદ 02 અને સાબરકાંઠા, ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગરમાં એક એક નવા કોરોના કેસ નોંધાયાં છે.

આ પણ વાંચોઃ બ્યુટી પાર્લરમાં કોરોના બાદ સ્થિતિ શું ? સ્કિનનું કેવી રીતે ધ્યાન રાખવું તે જાણીએ

આજે 55,865 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણની પણ (Corona Vaccination in Gujarat) બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે આજે 18 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 55,865 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 27,312 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 3157 બીજા ડોઝમાં 9036 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,08,53,529 નાગરિકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details