ગાંધીનગર:રાજ્યમાં કોરોના કેસમાં(Corona Positive Cases) હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ 419 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3512 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 01 દર્દીને રાખવામાં આવ્યા(India Corona Update) છે, જ્યારે 3511 દર્દીઓ અત્યારે સ્ટેબલ(Corona Virus Spreading Speed) છે. જ્યારે અત્યારસુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે, આજે 545 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત આજે એક મહેસાણામાં 1 દર્દીનુ મૃત્યુ નોંધાયું છે.
ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા આ પણ વાંચો:Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ
હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી -રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે. દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જેથી તે પોતાના કેસમાં વધારો(Corona Vaccination Importance) થઈ રહ્યો છે. તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની(Hospitalized Corona Patients) સંખ્યા ખૂબ જ ઓછી છે. આમ અત્યારે જે કોનાનાનો નવો વાયરસ ફેલાઈ(Corona Virus Symptoms) રહ્યો છે. તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી. ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.
ગ્રામ્ય વિસ્તારમાં કેટલા કેસો નોંધાયા આ પણ વાંચો:Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ
આજે 43,981 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ(Corona Vaccination in Gujarat) પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે આજે 04 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 43,981 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 18,808, 12થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 6588 બીજા ડોઝમાં 5306 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,15,76,687 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.