ગુજરાત

gujarat

ETV Bharat / city

Youth Protest in Bhavnagar : આર્મી પરીક્ષાની આ વાતને લઇ ગંજીમાં રેલી કાઢી વિરોધ - આર્મીની લેખિત પરીક્ષાની માગણી સાથે રેલી

ભાવનગર શહેરમાં કાળાનાળા ચોકમાં યુવાનોએ આર્મીમાં (Rally with demand for Army written examination) જવા માટે આપેલી ફિઝિકલી અને મેડિકલ પરીક્ષા બાદ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી જેના વિરોધમાં રેલી (Youth Protest in Bhavnagar) કાઢીને ભાવનગર કલેકટરને આવેદનપત્ર (Memorandum to Bhavnagar Collector) આપવામાં આવ્યું હતું, જુઓ યુવાનોએ શું કહ્યું અને કર્યું ?

Youth Protest in Bhavnagar : આર્મી પરીક્ષાની આ વાતને લઇ ગંજીમાં રેલી કાઢી વિરોધ
Youth Protest in Bhavnagar : આર્મી પરીક્ષાની આ વાતને લઇ ગંજીમાં રેલી કાઢી વિરોધ

By

Published : Jun 22, 2022, 5:04 PM IST

ભાવનગર- ભાવનગર શહેરમાં આર્મીની પરીક્ષાઓ આપીને એક માત્ર પરીક્ષાના વાંકે આર્મીમાં પ્રવેશ મેળવી શક્યાં નથી તેવા યુવાનોએ રેલી (Rally with demand for Army written examination) કાઢી હતી. આર્મીની પરીક્ષા આપનાર યુવાનોએ (Memorandum to Bhavnagar Collector)કલેકટરને આવેદનપત્ર (Youth Protest in Bhavnagar) આપીને માંગ કરી છે.

લેખિત પરીક્ષા યોજી તેમને આર્મીમાં જવાની તક આપવામાં આવે તેવી માંગ

આ પણ વાંચોઃ જામનગરમાં 25 જૂનના રોજ આર્મી રિક્રૂમેન્ટની લેખિત પરીક્ષા યોજાશે

કાળાનાળાથી રેલી કાઢી -ભાવનગર શહેરના કાળાનાળા સર્કલથી આર્મીની પરીક્ષા આપી ચૂકેલા (Youth Protest in Bhavnagar)યુવાનોએ રેલી કાઢી હતી. ગંજીમાં યુવાનો રેલી કાઢીને લેખિત પરીક્ષા યોજી તેમને આર્મીમાં જવાની તક આપવામાં આવે તેવી માંગ (Rally with demand for Army written examination) કરી છે. આર્મીમાં જવા માંગતા મયૂરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેમની 2021માં દેવભૂમિ દ્વારકામાં આર્મીની ફિઝિકલી અને મેડિકલ પરીક્ષા લેવાઈ હતી પરંતુ લેખિત પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા હજુ પણ બાકી છે.

ફિઝિકલી અને મેડિકલ પરીક્ષા બાદ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી

આ પણ વાંચોઃ Agnipath Scheme : અગ્નિપથ પર NSA અજિત ડોભાલે કહ્યું "યોજના દેશ માટે મહત્વપૂર્ણ છે"

યુવક કોંગ્રેસના સથવારે યુવાનોની માંગ -ભાવનગર શહેરમાં આર્મીની ફિઝિકલી અને મેડિકલ પરીક્ષા લીધા બાદ હવે લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. દેશમાં આશરે 49 હજાર યુવાનોએ પરીક્ષા આપી છે જેમને રાહ (Rally with demand for Army written examination) લેખિત પરીક્ષાની છે. યુવક કોંગ્રેસ પ્રમુખ સંદીપસિંહે (Bhavnagar Youth Congress) જણાવ્યું હતું કે આર્મીની ફિઝિકલી અને મેડિકલ પરીક્ષા પાસ કરી ચૂકેલા આ યુવાનો છે, જેઓની છ છ વખત લેખિત પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે અને તેઓ અગ્નિવીરોમાં જઇ શકે તેમ નથી કારણ કે તેમની ઉમર વધી ગઈ છે. તો આવા યુવાનોનું શું? એટલા માટે તેઓ (Memorandum to Bhavnagar Collector)કલેકટરને રજૂઆત (Youth Protest in Bhavnagar)કરવા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details