ગુજરાત

gujarat

ETV Bharat / city

Traped student in ukrain : ભાવનગર પરત આવીને કહ્યું યુક્રેનમાં ભારત સરકારની એમ્બેસીની નોટીસ અવગણનારા ફસાયા - Traped student in ukrain

ભાવનગર શહેરનો હારવીત ડાવરા યુક્રેનથી ભારત સરકારની સમયસૂચકતાથી મળેલી સૂચનાના પગલે પરત ઘરે સહીસલામત (Traped student in ukrain) પહોચી ગયો છે. વણસેલી પરિસ્થિતિ પહેલા હારવીત ભારત પોતાના વતન ભાવનગર આવતા મેયર સહિત ભાજપ સંગઠને મુલાકાત લઈ તેની સફરની માહિતી મેળવી હતી. હારવીત શું કહે છે તે પણ સમજવા જેવું છે.

The Ukrainian student has reached safety: યુક્રેનમાં ભારત સરકારની એમ્બેસીની નોટીસને અવગણના કરનારા ફસાયા
The Ukrainian student has reached safety: યુક્રેનમાં ભારત સરકારની એમ્બેસીની નોટીસને અવગણના કરનારા ફસાયા

By

Published : Mar 2, 2022, 9:09 PM IST

Updated : Mar 2, 2022, 10:15 PM IST

ભાવનગર:યુક્રેનમાં રહેલી ભારત સરકારની એમ્બેસીની સૂચના યુક્રેન છોડવા આપવામાં આવી હતી. જયારે વનગરનો હારવીત યુક્રેનનું સ્ટેટ ચર્નીતિવીમાં આવેલી BUKOVINIAN STATE MEDICAL UNIVERSITY માં મેડીકલનો અભ્યાસ કરવા જતાં (Traped student in ukrain)ફસાયો હતો. હરવીતે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરીને જણાવ્યું હતું કે તેના સફર વિશે અને સમયસૂચકતા અને ભારત સરકારની એમ્બેસી (Indian embassy)પર વિશ્વાસ મૂકી વહેલી તકે તે નીકળી ગયો હતો.

ભાવનગર શહેરનો હારવીત ડાવરા યુક્રેનથી ઘરે પરત સહી સલામત પોહચી ગયો

વતન પરત આવતા જ મેયર સહિત ભાજપ સંગઠને મુલાકાતે

ભારત સરકારની યુક્રેનમાં રહેલી એમ્બેસીની સૂચના 16 ફેબ્રુઆરીની તારીખના રોજ યુક્રેન છોડવા (Notice to the Embassy of the Government of India)આપવામાં આવી હતી. ચર્નીતિવીમાં મેડીકલનો અભ્યાસ કરવા ગયેલો હારવીત ડાવરા સહીસલામત મુશ્કેલી વગર ઘરે પોહચી ગયો છે. હરવીતે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરીને જણાવ્યું હતું કે સમયસૂચકતા અને ભારત સરકારની એમ્બેસી પર વિશ્વાસ મૂકી વહેલી તકે તે નીકળી ગયો હતો. ભાવનગર શહેરનો હારવીત ડાવરા (Harvit Davara of Bhavnagar city)યુક્રેનથી ભારત સરકારની સમયસૂચકતાથી મળેલી સુચનાના પગલે પરત ઘરે સહી સલામત પોહચી ગયો છે. વણસેલી પરિસ્થિતિ પહેલા હારવીત ભારત પોતાના વતન ભાવનગર આવતા મેયર સહિત ભાજપ સંગઠને મુલાકાત લઈ તેની સફરની માહિતી મેળવી હતી. હારવીત શુ કહે છે તે પણ સમજવા જેવું છે.

ભાવનગરનો હારવીત યુક્રેનથી આવતા મેયર સહિત પરિવારે વધાવ્યો

ભાવનગરનો હારવીત યુક્રેનનું સ્ટેટ ચર્નીતિવીમાં આવેલી BUKOVINIAN STATE MEDICAL UNIVERSITY માં મેડીકલનો અભ્યાસ કરવા જતાં ફસાયો હતો. સમયસૂચકતા વાપરી ભારત સરકારની એમ્બેસીના નિર્દેશ પર વહેલા પોતાના દેશ આવી પોહચતા હારવીતને મેયર અને તેના વોર્ડના નગરસેવકોએ પેંડા ખવડાવી વધાવ્યો હતો. હારવીતના કાકા દિનેશભાઇએ જણાવ્યું હતું કે એમ્બેસીએ સૂચના આપી પછી અમે હારવીતની ટીકીટ કરાવવા માટે (Traped student in ukrain) લાગી ગયા હતા. રાત્રે 12 વાગ્યા સુધી તેની ટીકીટ કરાવવા જાગતા હતા. ટીકીટ 28 ફેબ્રુઆરીની થતી હતી એટલે મોડું થતું હતું પણ ભારત સરકરે સ્પેશિયલ ફલાઇટ (Special flight from Government of India) મૂકી એટલે 23 તારીખમાં ટીકીટ થતા અમે તેને બોલાવી લીધો અને આજે ભાવનગર પોહચી ગયો છે.

આ પણ વાંચો:Ukraine Russia invasion : પિતરાઈબહેનોમાંથી એક હેમખેમ આવી જ્યારે બીજી હજી પણ રોમાનિયા બોર્ડર પર ફસાઈ

ભારત સરકારની નોટીસને ગણતા પરત આવ્યો વિદ્યાર્થી અવગણના કરનાર ફસાયા

યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલો ભાવનગરના દેસાઈનગર વિસ્તારના સ્વમાઈનારાયણ સોસાયટીમાં રહેતા મહેશભાઈ ડાવરાનો પુત્ર હારવીત મેડિકલ શિક્ષણ મેળવવા ગયો હતો.ભારતમાં મેડીકલનું શિક્ષણ ખર્ચ યુક્રેન કરતા શિક્ષણ સસ્તું લાગે છે. હારવીત મેડીકલના બીજા વર્ષમાં હતો. હારવીત સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે યુદ્ધના ભણકારા વચ્ચે યુક્રેનમાં ભારત એમ્બેસીએ નોટિસો આપી હતી. વિદ્યાર્થીઓને સાવચેત કરાયા હતા પણ ત્યાંની યુનિવર્સીટી રોકાવાનું કહેતી હતી પણ અમે એમ્બેસીની વાતને ગંભીર (Traped student in ukrain) ગણીને 16 તારીખ બાદ નીકળવાની શરૂઆત કરી જેમાં હું અને અન્ય વિદ્યાર્થીઓ જ્યારે ફ્લાઇટ શરૂ થઈ ત્યારે નીકળી ગયા હતા. જ્યારે રોકાયા તે લોકોને વધુ મુશ્કેલી પડી છે.

આ પણ વાંચો:મારા દિકરાનો મૃતદેહ જલ્દી ભારત લાવે તેવી મારી સરકારને પ્રાથના: નવિનના પિતા

Last Updated : Mar 2, 2022, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details