- વાવડીના ડુંગરાળ વિસ્તારમાં લાગી આગ
- 10 દિવસમાં 3 વખત આગના બનાવ બન્યા
- તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાનું આવ્યું સામે
ભાવનગર: જિલ્લાના બગદાણા નજીક વાવડીના ડુંગરોમાં ફરી ભીષણ આગ લાગી છે. ફરી આગ લાગતા ગોચરનો ઘાસચારો થયો બળીને ખાખ થયો છે. આ ડુંગરાળ વિસ્તારમાં આઠ દિવસમાં ત્રીજી ઘટના છે. જો કે આગ લાગવાની ઘટનાથી તંત્ર સાવ અજાણ હોવાનું સામે આવ્યો છે.
વધુ વાંચો:મકરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી શ્રીજી ફેક્ટરીમાં આગ