ભાવનગર- ભાવનગર શહેર સૌરાષ્ટ્રનું એક શહેર છે અને સૌરાષ્ટ્રમાં રાજકારણ ક્ષેત્રે પટેલ એટલે પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે. પાટીદાર સમાજના બે નેતાઓના હાલ રાજકીય પક્ષોમાં જોડાવાની ચાલતી અટકળ વચ્ચે ભાવનગરના પટેલ સમાજના (Patidar Opinion in Bhavnagar) લોકોએ શુ પોતાનો મત આપ્યો તે ETV BHARAT એ જાણવાની કોશીશ કરી છે.ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય કાર્યક્રમો (Patidar Samaj on Politics) શરૂ થઈ ગયા છે તો સમાજોના કાર્યક્રમોની હારમાળા ચાલવા લાગી છે. ગુજરાતમાં હાર્દિક પટેલ અને નરેશ પટેલના (Patidar on Hardik Patel And Naresh Patel ) રાજકીય પક્ષમાં જવાના અટકળો વચ્ચે સમાજના લોકોનો મત સામે આવી રહ્યો છે.
Patidar Opinion in Bhavnagar : પટેલ સમાજે રાજકારણમાં સ્થિતિ અને વ્યક્તિઓ અંગે શું મત દર્શાવ્યો જાણો - પાટીદારોનું પાવર પોલિટિક્સ
પાટીદાર સમાજના બે નેતાઓના હાલ રાજકીય પક્ષોમાં જોડાવાની ચાલતી (Patidar Samaj on Politics) અટકળ વચ્ચે ભાવનગરના પટેલ સમાજના લોકોએ શું પોતાનો મત (Patidar Opinion in Bhavnagar) આપ્યો તે ETV BHARAT એ જાણવાની કોશીશ કરી છે.
સૌરાષ્ટ્રમાં પાટીદારોનો મત શું ?ભાવનગર પાટીદારનો જવાબ -સમગ્ર ગુજરાતમાં રાજકારણ (Patidar Samaj on Politics) ગરમાયું છે.હાર્દિકનો કોંગ્રેસનો સાથ છોડવો અને નરેશ પટેલ પાટીદાર સમાજના રાજકારણમાં (Patidar on Hardik Patel And Naresh Patel ) પ્રવેશની વાત બાદ પટેલ સમાજમાં પણ ચર્ચાઓ છે. પટેલ સમાજના ચાર શખ્સો સાથે વાતચીત કરતા જવાબોનું (Patidar Opinion in Bhavnagar) તારણ એક જ આવતું હતું કે સમાજ માટે કામ કરનાર વ્યક્તિઓ સાથે પાટીદાર સમાજનો દરેક શખ્સ (Power Politics Of Patidars ) રહે છે. પાંચ વર્ષે સરકારો બદલાતી હોઈ ત્યારે સમાજ માટે કોણ કરી છૂટ્યું તે સમાજ જોતો હોઈ અને બાદમાં નક્કી કરતો હોય છે કે આખરે કોની સાથે રહેવું જોઈએ.