ગુજરાત

gujarat

ETV Bharat / city

Vegetables Pulses Price in Gujarat : કેરી, લીંબૂ સહિતની કેટલીક વસ્તુઓમાં ભાવમાં મોટો ઘટાડો - 22 જૂને શાકભાજીના કઠોળના ભાવ

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Vegetables Pulses Price in Gujarat) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર (Vegetable Pulses Price on 22 June) એક નજર કરીએ.

Vegetables Pulses Price in Gujarat : કેરી, લીંબૂ સહિતની કેટલીક વસ્તુઓમાં ભાવમાં મોટો ઘટાડો
Vegetables Pulses Price in Gujarat : કેરી, લીંબૂ સહિતની કેટલીક વસ્તુઓમાં ભાવમાં મોટો ઘટાડો

By

Published : Jun 22, 2022, 7:56 AM IST

અમદાવાદ : રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 22 June) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજી ભાવ
કાચી કેરી 300-620
લીંબુ 100-600
બટેટા 200-420
ટમેટા 1000-1200
કોથમરી 300-600
રીંગણા 200-300
કોબીજ 200-500
ફલાવર 300-500
ભીંડો 300-600
ગુવાર 850-1100
કારેલા 500-700

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

શાકભાજી સાથે કઠોળની સ્થિતી -રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે ચોમાસાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ ચોમાસમાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળી સાથે અનેક વસ્તુઓમાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં તો ધણા સમયથી લીંબુના ભાવ માંથુ કાઠી ગયા છે.

કઠોળ ભાવ
ઘઉં ટુકડા 430-505
બાજરી 280-461
તૂવેર 1010-1215
અડદ 900-1480
તલી 2000-2275
વાલ દેશી 925-1680
એંરડા 1350-1443
રાય 1120-1220
મગ 1150-1320

આ પણ વાંચોઃGold Silver Price in Gujarat: સોનાનો ભાવ 55,000ની નજીક પહોંચ્યો, ચાંદીમાં નજીવો વધારો

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું :વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય (Vegetables Today Market Price) બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી (Vegetables Pulses Price) ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.

ABOUT THE AUTHOR

...view details