અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો અંગે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ (Clean chit to Narendra Modi in Gujarat riots) આપી દીધી છે. ત્યારે ગુજરાત રમખાણો અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah on Gujarat Riots) ન્યૂઝ એજન્સી ANIને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. કેન્દ્રિય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી (Narendra Modi gets Cleanchit from Supreme Court)દીધા છે. સાથે જ આરોપ કેમ ઘડવામાં આવ્યા. તે અંગે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. આ સાથે જ આ તમામ આરોપો પોલિટિકલ મોટિવેડેટ હતા તે સુપ્રીમ કોર્ટે સાબિત કરી દીધું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટે આવું કર્યું છે. 18થી 20 વર્ષની લડાઈ દેશના આટલા મોટા નેતા એક શબ્દ બોલ્યા વગર બધા દુઃખોને ભગવાન શંકરના વિષપાનની જેમ ગળામાં ઉતારીને સહન કરીને રહેતો રહ્યો. છેવટે સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું છે.
સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું છે... ગુજરાત રમખાણો અંગે કેન્દ્રિય ગૃહપ્રધાનનો ઈન્ટરવ્યૂ - Clean chit to Narendra Modi in Gujarat riots
સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો (Clean chit to Narendra Modi in Gujarat riots) અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચીટ (Narendra Modi gets Cleanchit from Supreme Court) આપી છે. ત્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત રમખાણો અંગે ઈન્ટરવ્યૂ (Home Minister Amit Shah on Gujarat Riots) આપ્યો હતો. તો આવો જાણીએ તેમણે શું કહ્યું.
સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યું છે... ગુજરાત રમખાણો અંગે કેન્દ્રિય ગૃહપ્રધાનનો ઈન્ટરવ્યૂ
અપડેટ ચાલુ છે...
Last Updated : Jun 25, 2022, 10:53 AM IST