અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોનાને લગતી કટોકટી હોવા છતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને અત્યાર સુધીમાં એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો છે. જે અંગે વિભાગીય રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ડિવિઝન ભારતીય રેલવેનો એક મહત્વપૂર્ણ વિભાગ છે. જ્યાંથી મહત્તમ લોડિંગ કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો
વૈશ્વિક મહામારી કોરોનાને લગતી કટોકટી હોવા છતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને અત્યાર સુધીમાં એક દિવસમાં લોડિંગ અને આવકનો રેકોર્ડ બનાવ્યો છે. 5 ઓક્ટોબર, 2020 ના રોજ બોર્ડે એક જ દિવસમાં કુલ 58 રેક્સ લોડ કરીને તેના જુના રેકોર્ડમાં સુધારો કર્યો અને 19.93 કરોડ રૂપિયાની આવક મેળવી, જે ગયા વર્ષના સમાન દિવસે 41 રેકથી વધુ છે અને આવક લગભગ બમણી છે.
પશ્ચિમ રેલ્વે અમદાવાદ
5 ઓક્ટોબર, 2020 ના રોજ બોર્ડે એક જ દિવસમાં કુલ 58 રેક્સ લોડ કરીને તેના જુના રેકોર્ડમાં સુધારો કર્યો અને 19.93 કરોડ રૂપિયાની આવક મેળવી, જે ગયા વર્ષના સમાન દિવસે 41 રેકથી વધુ છે અને આવક લગભગ બમણી છે.