- રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શાળાઓમાં શૈક્ષણિક વર્ગ થયા શરૂ
- સરકારે શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે જાહેર કરી SOP
- શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ SOP અંગે આપી વિસ્તૃત માહિતી
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેને લઈને સરકાર પણ કડક પગલાં ઉઠાવી રહી છે તો આ તરફ ધીમે ધીમે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે, જેને લઈને શિક્ષણ વિભાગે SOP જાહેર કરી છે.
આ પણ વાંચોઃઅંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ