- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન એક દિવસની અમદાવાદની મુલાકતેૉ
- રોડ શો કરીને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદશન કરશે
- પૂર્વથી લઈને પશ્ચિમ સુધી 30થી35 કિમીનો રોડ શો કરશે
અમદાવાદઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આજે શનિવારે એક દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયામન તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમાવાદમાં ભાજપની 25 વર્ષથી સરકાર છે. આમ છતાં સરખાં PHC સેન્ટર બન્યાં નથે. વધુમાં તેમણે જણાવ્યું કે, AAP મ્યુનિસિપલની સ્કૂલ, મહોલ્લા ક્લિનિક અને રોડ રસ્તા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
કોંગ્રેસને પણ લીધી આડે હાથ