- ટેન્ડરના નાંણા પરત આપવાનું કહીને કરી છેતરપીંડી
- ફરિયાદીની જગ્યાએ આરોપીએ પોતાનો નંબર આપી દીધો
- સાયબર ક્રાઈમેં પિતા પુત્રની કરી ધરપકડ
- કેવી રીતે થઇ છેતરપીંડી?
અમદાવાદ: જિલ્લાના ફરિયાદી અભિષેકે વર્ષ 2019માં ભૂસ્તર અને ખનીજ વિભાગમાં ટેન્ડર ભર્યું હતું. પરંતુ ટેન્ડર ન મળતા તેમને ટેન્ડર માટે ભરેલ રકમ પરત લેવા માટે અરજી કરી હતી, છતાં તેમની રકમ રીફંડ મળી નહોતી. તે દરમિયાન ફરિયાદીનો સંપર્ક થયો હતો, ત્યારે આરોપીએ ફરિયાદીને રીફંડ પરત અપાવવાનું જણાવ્યું હતું. બાદમાં રીફંડ રકમ માટે આરોપીને પોતાના બેન્કની વિગત આપી હતી. બાદમાં રીફંડના 7,15,057 રૂપિયા પોતાના એકાઉન્ટમાં લઈને છેતરપીંડી આચરી હતી.