અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું - Gujarat news
અમદાવાદઃ શહેરમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું હતું. જેમાં અનુરીતા રાઠોર જાડેજા તેમજ હિરેન પટેલ, મનન રેલીયા, રેખા રોડવિટીયા અને વ્યોમ મહેતાએ ભાગ લીધો હતો.
ambd
અમદાવાદમાં આર્ટ કન્વર્ઝેશનની અંદર ડિસ્કશન યોજાયું હતું. જેમાં અનુરીતા રાઠોર જાડેજા તેમજ હિરેન પટેલ, મનન રેલીયા, રેખા રોડવિટીયા અને વ્યોમ મહેતાએ ભાગ લીધો હતો. જેમાં આજના કન્ટેમ્પરરી સમયમાં આર્ટ અને ડિઝાઇનનું શું મહત્વ છે. તે વિષય પર ડિસ્કશન કરવામાં આવ્યું હતું. ઓથર અનુરિતા રાઠોર જાડેજા દ્વારા ખૂબ જ ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે મનન રેલીયા દ્વારા ખૂબ જ પ્રોત્સાહિત ગાઈડન્સ આપવામાં આવ્યું હતું.