ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સૌપ્રથમવાર HIP HOP ડાન્સિંગ સ્ટ્રીટ એક્સપેરિમેન્ટનું કરાયું આયોજન - theater

અમદાવાદઃ અભિવ્યક્તિ દ્વારા અમદાવાદ ખાતે 'કિંગ ઓફ યુનિટી' ડાન્સિંગ સ્ટ્રીટ એક્સપેરિમેન્ટ યોજાયો. શહેરમાં સૌપ્રથમવાર hip hop ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : May 4, 2019, 5:56 PM IST

રિવરફ્રન્ટ પાસે આવેલા ભવન્સ કોલેજ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતમાં સૌપ્રથમ વાર HIP HOP પ્રોડક્શન રજૂ થયું હતું. જેમાં ગ્રે કલરથી બ્રાઇટ કલર, દુઃખમાંથી સુખ અને શરીરથી આત્મા સુધીની સફર દર્શાવવામાં આવી હતી.

અમદાવાદમાં સૌપ્રથમવાર HIP HOP ડાન્સિંગ સ્ટ્રીટ એક્સપેરિમેન્ટનું કરાયું આયોજન

ABOUT THE AUTHOR

...view details