અમદાવાદ : કોરોના મહામારીના સમયમાં લોકો PM અને CM રાહત ફંડમાં આર્થિક યોગદાન આપી રહ્યાં છે. ત્યારે CM રાહત ફંડમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂ.20 કરોડ (વીસ કરોડ)નો ચેક મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીને અર્પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડે CM રાહતફંડમાં 20 કરોડ આપ્યા - ahmedabad corona news
કોરોના મહામારીના સમયમાં લોકો PM અને CM રાહત ફંડમાં આર્થિક યોગદાન આપી રહ્યાં છે. ત્યારે CM રાહત ફંડમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂ.20 કરોડ ( વીસ કરોડ )નો ચેક મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીને અર્પણ કરવામાં આવ્યો છે.
CM રાહતફંડમાં 20 કરોડ અર્પણ કરાયા
ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ.પી.સરવૈયા, સેક્રેટરી શહેરી વિકાસ મુકેશપુરી, કમિશનર ગુજરાત હાઉસીંગ બોર્ડના લોચન શહેરાએ સાથે રહી આજે આ ચેક મુખ્યપ્રધાનને અર્પણ કર્યા હતો.
Last Updated : Apr 14, 2020, 9:24 AM IST