ગુજરાત

gujarat

ETV Bharat / city

Gold Silver Price in Gujarat : સાનો ચાંદીના ભાવે મારી છલાંગ

રાજ્યમાં આજે (Gold Silver Price on 6 May) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) શું ફેરફાર થયો છે. તેના પર એક નજર કરીએ.

Gold Silver Price in Gujarat : સાનો ચાંદીના ભાવએ મારી છલાગં
Gold Silver Price in Gujarat : સાનો ચાંદીના ભાવએ મારી છલાગં

By

Published : May 6, 2022, 8:06 AM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price in Ahmedabad) અહીં થાય છે.

આ પણ વાંચો:Share Market India: સેન્સેક્સ 460 પોઈન્ટ તૂટ્યો, છેલ્લા દિવસે રોકાણકારોની આશા પર ફર્યું પાણી

સોનાના ભાવ પર નજર

શહેરનું નામ ગ્રામ 24 કેરેટનો આજનો ભાવ 24 કેરેટનો ગઇકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 10 53,500 53,200 300+
સુરત 10 53,500 53,200 300+
વડોદરા 10 53,500 53,200 300+

આ પણ વાંચો:ટોચની ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડો, ટેથરમાં આવ્યો ઉછાળો

ચાંદીનો આજનો ભાવ

શહેરનું નામ ગ્રામ/કિ.ગ્રા આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 1 કિગ્રા 64,500 63,500 1000+
સુરત 1 કિગ્રા 64,500 63,500 1000+
વડોદરા 1 કિગ્રા 64,500 63,500 1000+

ABOUT THE AUTHOR

...view details