‘ધૂપ મેં ના નિકલા કરો...’, રાજ્યામાં 2 દિવસ હિટવેવની આગાહી - gujarati news
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 2 દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેથી કાળઝાળ ઊનાળાની અસહ્ય ગરમીથી બચવા માટે યંગસ્ટર્સ દુપટ્ટાની સાથે ગોગલ્સ, એન્ટીગ્લેર ચશ્મા અને કોટનના કપડાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે.
ફોટો
ઊનાળામાં ગરમીથી બચવા માટેચશ્માની દુકાનમાં કલર ચશ્મા, ગુગલ ચશ્મા અને અવનવા ચશ્માનીવેરાયટી જોવા મળતી હોય છે. કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓ માટે આશીર્વાદ સમાન BRTSએસી બસમાં પબ્લિકનો ઘસારો જોવા મળી રહ્યોછે.સામાન્ય બસમાં ગરમીના કારણે લોકો મુસાફરી કરવાનું ટાળે છે અને બસમાંથીઊતરીને લોકો અવનવી છત્રીનો ઉપયોગ કરતા હોય છે.