- RT-PCR ટેસ્ટમાં પણ કોરોના હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવી શકે છે
- કોરોનાના લક્ષણો હોય અને રિપોર્ટ નેગેટિવ આવે તો સિટીસ્કેન કરાવો
- હાઇકોર્ટે સરકારને સિટીસ્કેનની સુવિધા પણ ઉભી કરવા કરી હતી ટકોર
અમદાવાદઃ એક તરફ જ્યાં હાલ મોટા પ્રમાણમાં લોકો કોરોના ટેસ્ટિંગ માટે ક્યાંક તો એન્ટિજન ટેસ્ટિંગ અથવા તો RT-PCR ટેસ્ટ કરાવતા હોય છે ત્યારે આ ટેસ્ટ પણ ખોટા હોવાની શક્યતા ઉભી થઈ રહી છે. એ મહત્વનું છે કે, RT-PCR ટેસ્ટ પણ 32 ટકા કિસ્સાઓમાં કોરોનાના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ જનરેટ કરી શકે છે. વાત એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે તો એન્ટિજન ટેસ્ટમાં પણ 48 ટકા કિસ્સાઓમાં કોરોનાના લક્ષણો હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવી શકે છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં યુનિવર્સિટી કન્વેનશન સેન્ટરમાં 900 બેડના કોવિડ સેન્ટરની તૈયારીઓ શરૂ
કઈ રીતે રિઝલ્ટ મેળવી શકાય?