ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા 21 માઇક્રો કન્ટેન્ટ ઝોન સાથે હાલ અમદાવાદ શહેરમાં 220 માઇક્રો કન્ટેન્ટ ઝોન - માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત

અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશ્નર મુકેશકુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવા 21 માઈક્રો કન્ટેન્ટ ઝોન સાથે હાલ અમદાવાદ શહેરમાં 220 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન
નવા 21 માઈક્રો કન્ટેન્ટ ઝોન સાથે હાલ અમદાવાદ શહેરમાં 220 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

By

Published : Jul 22, 2020, 5:11 AM IST

અમદાવાદઃ શહેરમાં કુલ 220 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. સોમવારના રોજના 211 વિસ્તારમાંથી મંગળવારના 12 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 21 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 21 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 8 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 3 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 5 વિસ્તાર, સાઉથ-વેસ્ટ ઝોનના 1 વિસ્તાર અને વેસ્ટ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે.

નવા 21 માઈક્રો કન્ટેન્ટ ઝોન સાથે હાલ શહેરમાં 220 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

શહેરના 12 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ ઝોનના 3 વિસ્તાર, વેસ્ટ ઝોનના 6 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનમાંથી 3 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.

નવા 21 માઈક્રો કન્ટેન્ટ ઝોન સાથે હાલ શહેરમાં 220 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

ABOUT THE AUTHOR

...view details