ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કુલ રૂપિયા 5 લાખથી વધુની નકલી નોટ બેન્કમાં જમા કરાતા નોંધાઈ ફરિયાદ - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદ શહેરમાં નકલી નોટનો મામલો સામે આવ્યો છે. જેમાં બેન્કમાં નકલી નોટો જમા થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે.

Counterfeit currency notes Case in Ahmedabad
Counterfeit currency notes Case in Ahmedabad

By

Published : Nov 24, 2021, 10:01 AM IST

અમદાવાદ: શહેરમાં નકલી નોટનો મામલો સામે આવ્યો છે. જેમાં બેન્કમાં નકલી નોટો જમા થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. 2000, 500, 100, 50, 20 અને 10 રૂપિયાની કુલ પ લાખની નકલી નોટો ઝડપાઈ હતી. આ મામલે SOGએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details