અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઈટ અને મોલ્સ પણ નથી રહ્યા કોરોનાથી બાકાત, જુઓ ક્યાં આવ્યા કેટલે કેસ - અમદાવાદના તાજા સમાચાર
અમદાવાદ શહેરમાં ધીરે ધીરે કોરોના સંક્રમણમાં ફરી વધારો થઇ રહ્યો છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમ દ્વારા દુકાનો અને શો-રૂમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દુકાનો અને શો-રૂમમાં નોકરી કરતા કર્મચારીઓ હવે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. થલતેજની પેલેડિયમ મોલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા 30, અંબુજા હાઉસના 22, બોડકદેવ ITC નર્મદાની સાઈટ પર 12 કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી સાઈટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે.
અમદાવાદની કન્સ્ટ્રક્શન સાઈટ અને મોલ્સ પણ નથી રહ્યા કોરોનાથી બાકાત
અમદાવાદઃ શહેરમાં ધીરે ધીરે કોરોના સંક્રમણમાં ફરી વધારો થઇ રહ્યો છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમ દ્વારા દુકાનો અને શો-રૂમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દુકાનો અને શો-રૂમમાં નોકરી કરતા કર્મચારીઓ હવે કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. થલતેજની પેલેડિયમ મોલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા 30, અંબુજા હાઉસના 22, બોડકદેવ ITC નર્મદાની સાઈટ પર 12 કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી સાઈટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે.