- કેમ્પ હનુમાન મંદિર( Camp Hanuman Temple ) મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન
- કેમ્પ હનુમાન મંદિર( Camp Hanuman Temple ) રિવરફ્રન્ટ પર ફિટ કરવાના નિર્ણય સામે કોર્ટમાં થયેલી અરજી
- કેમ્પ હનુમાનની મૂર્તિ સ્વયંભુ હનુમાનની અરજીમાં રજૂઆત
અમદાવાદ : 150 વર્ષથી પણ જૂના મંદિરને ખસેડવા મુદ્દે તુલજા યુવક મંડળે આ સામે સેન્ટ્રલ બેન્કના હનુમાનજી સ્વયંભૂ મૂર્તિ હોવાના કારણે તેમને રિવરફ્રન્ટ ખાતે ખસેડવામાં આવે તે માટેની અરજી કરી છે. અહીં મંદિરમાં પૂજા કરતા પૂજારીઓ અને ભક્તોને પૂજા માટે મંદિર વર્ષોથી લીઝ પર આપવામાં આવ્યું છે. એવામાં જો મંદિર ખસેડવામાં આવશે તો ભક્તો અને પૂજારીઓની ધાર્મિક આસ્થા દૂભાશે. જે કારણે કેમ્પ હનુમાન મંદિર ( Camp Hanuman Temple ) અને હનુમાનજીની મૂર્તિ ન ખસેડવા માટે વચગાળાના આદેશ ની માંગણી કરવામાં આવી છે આગામી સમયમાં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે.
ભારતના બંધારણમાં કરાયેલી જોગવાઈ મુજબ લોકોને પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરવાનો અધિકાર