અમદાવાદ:ભાજપ દ્વારા દરેક જિલ્લામાં મીડિયા ટીમને મજબૂત કરવા કવાયત હાથ ધરાઈ છે. આ બેઠકમાં સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સંગઠન મંત્રી મહેશ કસવાલા, મીડિયાના પ્રવક્તાઓ વગેરે જોડાયા હતા. આ બેઠકમાં મીડિયા અને ડિબેટ ટીમના સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સાંપ્રત પ્રવાહમાં વિકાસની રાજનીતિ કેવી રીતે લોકો વચ્ચે મુકવી તે અંગે પક્ષના અગ્રણી હોદ્દેદારોએ મીડિયાના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું (Guided media activists) હતું.
આ પણ વાંચો:ભાજપ 'યુવા મિત્ર' અભિયાનનું તીર છોડશે