ગુજરાત

gujarat

ETV Bharat / city

PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા સનસનાટી - Cigarette Shops in Ahmedabad

અમદાવાદ PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા સનસનાટી ફેલાઈ છે. PCBએ કેટલાક માલ સામાન કબજે કરીને 10 લોકો સામે ફરિયાદની વાત સામે આવી છે. Ahmedabad PCB e cigarette shop raids, cigarette brands in india, AHMEDBAD PCB RAID

PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા સનસનાટી
PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા સનસનાટી

By

Published : Aug 30, 2022, 11:36 AM IST

Updated : Aug 30, 2022, 2:21 PM IST

અમદાવાદ વર્તમાન સમયમાં યુવાનોમાં સિગોરેટ પિવાનું ચલણ દિવસેને (duplicate cigarettes in india) દિવસે વધતું જાય છે. જેમાં પેકેટ પર સ્પષ્ટ પણે નુકશાન કારક લખ્યું હોવા છતાં યુવાનોમાં સિગારેટો પીઈને અલગ જ રોલામારતા જોવા મળતા હોય છે. યુવાનોને ક્યારેક ખબર પણ નથી હોતી કે કેટલીક સિગારેટોમાં નકલી હોય છે. જેના કારણે તેઓને કેટલીક નુકશાની થાય છે. ત્યારે અમદાવાદના યુવાનોમાં (e cigarette smoke) સિગારેટ પિવાનું ભારે ચલણ વધ્યુ છે. ત્યારે અમદાવાદ PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનોમાં દરોડા પાડ્યા છે.

PCBએ ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા સનસનાટી

આ પણ વાંચોકરચલોનું દમ મારો દમ, સિગરેટના કસ મારતો વીડિયો થયો વાયરલ

નિકોટીન યુક્ત માલ સામાન કબજે અમદાવાદ PCBએ સેટેલાઈટ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. સ્મોકર્સ રિટેઇલ નામની ઇ સિગારેટ વેચતી દુકાનમાં દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે. હાલ ઇ સિગારેટનું યુવાનોમાં ચલણ વધતા PCBએ દરોડા પાડ્યા છે. જેમાં કેટલાક નિકોટીન યુક્ત માલ સામાન કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેકમાં કોઈને કોઈ રસ્તેથી નકલી સિગારેટનું આયાત નિકાસ થાય છે. નકલી સિગારેટના કેટલાક પેકેટ પર તેની કિંમત છાપેલી નથી હોતી. ત્યારે યુવાધનને સિગારેટના મોંમાથી અટકાવવા માટે અમદાવાદ PCB દ્વારા અચાનક દરોડા પાડ્તા આસપાસના વિસ્તારોમાં સનસનાટી (Cigarette Shops in Ahmedabad) ફેલાઈ ગઈ હતી.

આ પણ વાંચોArrested for selling e cigarettes : સુરતમાં ઇલેક્ટ્રિોનિકની આડમાં ઈ સિગારેટનું વેચાણ કરનારની ધરપકડ

10 લોકો સામે ફરિયાદ અમદાવાદ PCB દરોડામાં દુકાન માલિક, માલ આપનાર, માલ લેનાર સહિત 10 લોકો સામે ફરિયાદ પણ સામે આવી રહી છે. નિકોટીન યુક્ત ફ્લેવર રિફિલોનો 2.51 લાખનો મુદ્દામાલ કબજો કરાયો છે. ઉલ્લેખનીય છે કે, દુકાનદારો પોતાના વ્યવસાયને લઈને રોજીરોટી માટે સિગારેટનું વેચાણ કરતા હોય છે. તો બીજી તરફ દેશનું યુવાધન બરબાદ કરતો વ્યવસાય કેટલા હંશે યોગ્ય ગણાય? Ahmedabad PCB e cigarette shop raids, cigarette brands in india, AHMEDBAD PCB RAID

Last Updated : Aug 30, 2022, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details