જગન્નાથ રથયાત્રાઃ અમદાવાદ અને પુરીના દ્રશ્યો... - jay jagannath
અમદાવાદઃ અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો અમદાવાદથી શુભારંભ થયો છે,ત્યારે સૌથી મોટી જગન્નાથ પુરીની રથયાત્રા પમ નીકળી છે. પુરીમાં લોકો જય જગન્નાથના નાદ સાથે રથયાત્રામાં જોડાયા છે. વધુ માટે જુઓ વીડિયો...
ડિઝાઈન ફોટો
જુઓ વીડિયો...