ન્યૂઝ ડેસ્કઆમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા (aap leader gopal italiya) ફરી એક વાર વિવાદમાં (gopal italiya in controversy) સપડાયા છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કથા અને મંદિરો પર ગંભીર (gopal italiya allegation on katha temple ) આક્ષેપ (gopal italiya allegation on katha temple) કરતા જોવા મળે છે. અગાઉ પણ તેઓ પોતાના અનેક વાઈરલ વીડિયોના કારણે વિવાદમાં આવી ચૂક્યા (Gopal Italiya Viral Video) છે. ત્યારે હવે તેમના આ વીડિયોએ તેમને વિવાદમાં નાખી દીધા છે.
AAP નેતા ગોપાલ ઇટાલિયાએ કથા અને મંદિર પર કર્યા ગંભીર આક્ષેપ, વીડિયો વાઈરલ - gopal italiya allegation on katha temple
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા (aap leader gopal italiya) હવે મંદિર અને કથાઓ પર ગંભીર આક્ષેપ (gopal italiya allegation on katha temple) કરતા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
AAP નેતા ગોપાલ ઇટાલિયાએ કથા અને મંદિર પર કર્યા ગંભીર આક્ષેપ, વીડિયો વાઈરલ
અપડેટ ચાલું...
Last Updated : Oct 12, 2022, 9:19 AM IST